આને 💋🤝🤗 ના બોલો , આને 🙋📱 હા બોલો

આને 💋🤝🤗 ના બોલો , આને 🙋📱 હા બોલો
છબી ડાઉનલોડ કરવા માટે

COVID-19 વ્યક્તિ-થી-વ્યક્તિમાં ફેલાય છે. ઉધરસ અથવા છીંક ના ટપકા, જે તમારા 😶, 👃, 👀 અને તમે સ્પર્શ કરેલી કોઈપણ સપાટી પર ચોંટી શકે છે.

હકીકત

કોવિડ -19  ખાંસી અને છીંક ના  ટીપાં દ્વારા ફેલાય છે. તમે કોઈ અસ્વસ્થ વ્યક્તિ ની નજીક (1 મીટર અથવા તેથી ઓછું) આવવાથી શ્વાસમાં લઈ શકો છો અથવા તેમની સ્પર્શ કરેલી સપાટીઓ ને સપર્શ કરવાથી.ચાલો નિયમિતપણે આપણા  હાથ ધોઈએ (20 સેકંડ માટે) અને  નમસ્તે કહીએ.

https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/advice-for-public 
https://www.cdc.gov/handwashing/when-how-handwashing.html